• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સેવાભાવી અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પક્ષી કુંડાનું વિતરણ કરાશે*

મોરબીમાં સેવાભાવી અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પક્ષી કુંડાનું વિતરણ

મોરબી:તા ​૨૦ મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા માટે 21/03/2026 ને શનિવારે સવારે 9 વાગ્યાથી સુપર માર્કેટ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક પાણીના કુંડાની વિતરણ કરાશે. તો મોરબીના લોકોને આ સેવાનો લાભ લેવા અને જીવદયાના કાર્યમાં સહભાગી થવા આયોજક અજય લોરીયા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:શ્રી રઘુવંશી ગૌરવ સમા તુષારભાઈ ને ખુબ ખુબ અભિનંદન*

editor

*HELLO MORBI NEWS:ધાંગધ્રા: સામાજિક તેમજ રાજકીય હોદાના માધ્યમથી લોકસેવા કરતા શ્રીમતી દર્શનાબેન પુજારાને જન્મદિવસની શુભકામના પાઠવતા જીતુભાઈ કોટક*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમ, ઉંચાસરના માર્ગે વાડીમાં કુવા પાસે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment