• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ ધોરણ ૧૨ નુ પરિણામ ૪ મે નારોજ જાહેર થશે*

*ગાંધીનગર:તા ૨ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૬ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૪/૦૫/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. 🔥*
*વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાની પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) દાખલ કરી મેળવી શકશે .*
*WhatsApp Number 6357300971 પર પણ પોતાની પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.***(*યસ ચંદારાણા દ્વારા*)

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: ખેડૂતોને પાણી નહીં મળે તો “રસ્તા રોકો આંદોલન” થશે જ, વીડિયો બનાવવાનું બંધ કરો અને કામ કરો:ચીખલિયા*

editor

*મોરબીની સોની બજારમાં રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ લોકોને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ ઠેર ઠેર લોકો દ્વારા રાજ્યમંત્રીનું સન્માન સ્વાગત કરાયું*

Hello Morbi

*મોરબી: લીલાપર ચોકડી પાસેથી ૪૭૫ લીટર કેફીપ્રવાહી સાથે એક ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

Leave a Comment