• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધાંગધ્રા: નગરપાલિકાના પ્રમુખ તરીકે દામિનીબેન ગોવાણીની સર્વાનુમતે વરણી*

ધ્રાંગધ્રા:તા ૨૦ ધાંગધ્રા નગરપાલિકા ચુંટણીમાં વિજેતા તમામ ઉમેદવારોમાં હોદ્દેદારોની વરણી થતાં ભારતીય જનતા પાર્ટીના અને રઘુવંશ સમાજના યુવાન સેવાભાવી મહિલા શ્રીમતિ દામિનીબેન સંજીવભાઈ ગોવાણીની સર્વાનુમતે પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવતા ઝાલાવાડ સમગ્ર રઘુવંશ સમાજના આનંદની લાગણી અનુભવે છે શ્રી રઘુવીર સેના પ્રમુખશ્રી નિલેશભાઈ કોટક મંત્રીશ્રી જીતુભાઈ કોટક મહિલા આગેવાન પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી દર્શનાબેન પુજારા, શ્રી રઘુવંશી સમાજ પ્રમુખશ્રી સંજયભાઈ ગોવાણી, શ્રી પ્રવીણભાઈ પુજારા શ્રી પ્રકાશભાઈ રાજવીર શ્રી મિલનભાઈ ગોવાણી શ્રી અતુલભાઈ દક્ષિણી તમામે અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી ના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને સેવાકાર્ય માટે અન્નપૂર્ણા રથ અર્પણ કરવા માં આવ્યો.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આ તક ચૂકશો નહીં,પી.એસ.આઈ કૉન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો હાલાણી પરિવાર*

Hello Morbi

Leave a Comment