• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*મરાઠા ની મોસમ મા ખેડૂતોના રવિ પાક અને ખરી પાકને નુકસાન ચૂકવવા સરકાર સર્વે કરી ખેડૂતોને પડ્યા પર પાટું રાહત કરશે?*

અમદાવાદ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર માં ગત તારીખ 10 12 2020 ના રોજ ગુરુવારે સાંજથી વાતાવરણમાં આવેલા પલટા પછી એકાએક અમીછાટણા અમદાવાદ વડોદરા સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થતાની સાથે જ ખેડૂતોને પડ્યા પર પાટું સમાન રવિ પાક અને ખરી પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે ખેડૂત ચિંતક વિકાસ લક્ષી સરકારે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સર્વે કરે ખેડૂતોને થયેલું નુકસાન ચૂકવી મોંઘા ભાવના બિયારણો માં અને રવિ પાક અને ખરી પાકને થયેલા નુકસાનનું વળતર કરી ખેડૂતોનો પણ વિકાસ થાય તેવા ખેડૂત હિત પ્રજાહિત કાર્ય કરી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતોને લાભ આપવા સરકાર યોગ્ય કરશે!? તેવા વિવિધ પ્રકારના પ્રશ્નો ખેડૂતોમાં ચર્ચાના ચગડોળે ચડયા છે જેમાં ખાસ કરી પંજાબ હરિયાણા ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી ત્રણેય કાયદાને ફટકાર્યા છે ત્યારે ગુજરાતમાં કુદરતી માવઠાથી ખેડૂતોને રવિ પાક અને ખરી પાક ને નુકસાન થયું છે તેવા સમયે ખેડૂત ચિંતક અગ્રણી આગેવાન ધ્યાન દેશે!? ક કેમ? તે એક ચિંતક પ્રશ્ન સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેડૂતો સહિત આમ મતદાર પ્રજામાં ચિંતક રહ્યો છે

Related posts

*યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને 50 હજારનું અનુદાન આપતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા*

Hello Morbi

*મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગી નેતા અને આગેવાનો વિવિધ ગામડા નો પ્રવાસ ખેડશે*

Hello Morbi

*મોરબી જિલ્લાનો ના ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ઓક્ટોબરના યોજાશેજિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી 10 મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે*

Hello Morbi

Leave a Comment