• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગુજરાત જાહેર સેવા આયોગ: જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચના

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.

પરીક્ષાઓ માટે સબંધિત ઉમેદવારોએ ફ્ક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારોની સૂચનાઓ (પિરિશિષ્ટ 1 અને 2) જ ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા ખંડમા સાથે રાખવાનું રહશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.

પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મજબની સ્ટેપ વાઈઝ કાર્યવાહી કરવાની રહેશે. https://gpsc-ojas.gujarat.gov.in પર જઈ “Call Letter/Form” >> “Preliminary Call Letter / Main Exam Call Letter / Form” પર “Click” કરવું બાદમાં ઉમેદવારે પોતાની “Job Select” કરવાની રહેશે તથા “Confirmation Number” અને”Birth Date” ટાઈપ કરવાની રહેશે.

 

Related posts

*હળવદ ધારાસભ્ય સાબરીયા કોરોના માટે દોડતા થયા : આરોગ્ય વિભાગને કડક આદેશ*ટેસ્ટનો ટારગેટ એક બાજુ મૂકી તમામના ટેસ્ટિંગ કરો*

Hello Morbi

*HELLO MORBI:જોડીયા:રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઊંડા કૂવામાં પડી ગયેલ નીલગાય નો આબાદ બચાવ કરાયો*

editor

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

editor

Leave a Comment