• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત*

 

રાજપીપલા, શનિવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સવારે કેવડિયા ખાતે ટેન્ટ સિટી-૨માં આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.

 

કેવડિયા હેલીપેડ ખાતે રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ, સીડીએસ શ્રી બિપીન રાવત, રક્ષા સચિવ શ્રી અજય કુમાર, ગુજરાતના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમએ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

૦૦૦૦૦

Related posts

*મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહેશે*

Hello Morbi

*HELLO MORBI: ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ*

editor

*પડધરી હુસેની લંગર યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment