• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર (વિકલાંગ) વૃધ્ધ મહિલાની મદદે આવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર (વિકલાંગ) વૃધ્ધ મહિલાની મદદે આવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસની

“SHE TEAM”
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓએ સિનિયર સિટીઝન ની રૂબરૂ મુલાકાત લઇ, સાયબર ક્રાઇમની જાગૃતતા તથા સિનિયર સિટીઝનોના પ્રશ્નોના ઉકેલ લાવવા અભિયાનનુ આયોજન કરેલ હોય
જે અભિયાન અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ તથા મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટરની કે.એ.વાળા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના “SHE TEAM” ના પો.સ.ઇ શ્રી બી.એમ.બગડા તથા એ.એસ.આઇ શ્રી નેહલબેન જે.ખડીયા તથા પો.કોન્સ લક્ષ્મણભાઇ પરબતભાઇ ચાવડા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા યુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા એમ બધા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રશ્નોના નિકાલ કરવા સારૂ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આજરોજ તા.૧૬/૦૪/૨૦૨૩ ના રોજ લીલાપર ગામે સિનીયર સિટીઝન ગૌરીબેન વાઇઓ બીજલભાઇ આંદ્રેસા જાતે-કોળી ઉ.વ-૬૦ રહે.લીલાપર ગામ તા.જી.મોરબી વાળાને ત્યા જઇ તેઓની રૂબરૂ મુલાકાત કરતા મજકુર વૃધ્ધ મહિલા વિધવા જીવન વિતાવતા હોય અને વિકલાંગ હોય અને પોતે શરિરના દુખાવાની બીમારીથી પીડાતા હોય જેથી શરિરથી અશક્ત વૃધ્ધમહીલાને નજીકના દવાખાને સારવાર માટે લઇ જઇ વૃધ્ધમહિલાને સારવાર અપાવી તેના રહેણાક મકાને પરત મુકી આવી. માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે .

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ : પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ શ્રી બી.એમ.બગડા તથા એ.એસ.આઇ શ્રી નેહલબેન જે.ખડીયા તથા પો.કોન્સ લક્ષ્મણભાઇ પરબતભાઇ ચાવડા તથા પો. કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા વુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS; મોરબી:આયુષ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: રાજકોટ – મોરબી હાઇવે પર આવેલ હોટલ કમ્ફર્ટમા ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસ ની રેડ*

editor

*રાજવી પરિવારના દાદા ના ઉપનામથી જાણીતા ધ્રુવકુમારસિંહજી જાડેજાની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે વરણી*

Hello Morbi

Leave a Comment