• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ ઇક્વિટી ફાર્મ કેરેસ્ટ્રા સાથે ધોલેરામાં ગુજરાત સ્પેશયલ એજ્યુકેશન રિઝન માટે MOU સંપન્ન*

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ કેરેસ્ટા સાથે ધોલેરામાં ગુજરાત સ્પેશયલ એજ્યુકેશન રિઝન માટે સમજૂતી કરાર ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર વતી આ શૈક્ષણિક કરારમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ અને કેરેસ્ટ્રાના હોદ્દેદારો વચ્ચે હસ્તાક્ષર સંપન્ન થયા હતા.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્મા, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવશ્રી હરિત શુક્લા, GIDCના MD શ્રી થેન્નારસન ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ કાર્યક્રમયોજાશે*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં વીરબાઈ માં માનવ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક પરિવારોના ગરીબ બાળકોને ફટાકડા તેમજ મીઠાઈ નું વિતરણ*

editor

Leave a Comment