• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*જોડીયા ના સરપંચ દ્વારા ગ્રામજનો ની જાણકારી માટે*

જોડીયા ગ્રામ પંચાયતને છેલ્લા પાંચ વર્ષ થી ગુજરાત સરકાર દ્વારા ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ ઉપર વાર્ષિક ૧૦ ટકા વધારાની ગ્રાન્ટ નહીં ચૂકવવાના કારણે ગ્રામ પંચાયતનો વહીવટ કથરી ગયેલ છે છેલ્લા દસ દિવસથી સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કપાઈ જવાથી જોડીયા ગામની પ્રજા અંધારપટ માં જીવન ગુજારે છે ગ્રાન્ટની રકમ છૂટી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત દ્વારા ઈલેક્ટ્રીક બિલની રકમ ભરી શકાય તેમ ન હોય જોડિયા ગામમાં અંધારપટની સ્થિતિ રહેશે જેની દરેક ગ્રામજનો એ નોંધ લેવી સરપંચ શ્રી જોડિયા ગ્રામપંચાયત…..
શરદ એમ.રાવલ…હડિયાણા..

Related posts

*હળવદમાં ફાયરિંગ કરનાર બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અઘ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર (માર્ગ અને મકાન પંચાયત) દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વતત કરાયો*

editor

Leave a Comment