• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા સેવા સહકારી મંડળી ઇફકો કંપની દ્વારા ધાબળા વિતરણ કરાયું*

આજ રોજ તા.15.01.2021 ના હડિયાણા સેવા સહકારી મંડળી લી. અને ઇફકો કંપની.દ્વારા ચાલુ વર્ષે શિયાળામાં ભયંકર ઠડી ને અનુલક્ષીને હડિયાણા ગામ ના નિરાધાર અને ગરીબ કુટુંબ ને આશરે (60)જેટલા પરિવારોને મંડળી અને ઇફકો કંપની દ્વારા ધાબળા ઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.. અને વિતરણ વખતે કોવિડ 19 ને ધ્યાન માં રાખી ને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું. આ સમયે ઇફકો કંપની ના માર્કેટિંગ મેનેજર શ્રી બલદેવભાઈ તથા ગુજકોમાસોલના શ્રી મહેતાભાઈ અને હડિયાણા સેવા સહકારી મંડળી લી ના પ્રમુખશ્રી મગનભાઇ કાનાણી.અને મંડળી ના મંત્રી શ્રી લાલજીભાઈ ઘેટિયા અને સહ. મંત્રી મુકેશભાઈ કાનાણી.અને તમામ બોર્ડના ડાયરેક્ટર ની હાજરીમાં વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી…

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI:સલાયાના શ્રીલાલજીભાઈ ભુવા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતા ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ*

editor

*HELLO MORBI:આગામી શુક્રવાર તા.૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ની અગત્ય ની બેઠક યોજાશે.*

editor

*HELLO MORBI:અજાણી નિ:સહાય મહિલાને આશ્રય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન મોરબી*

editor

Leave a Comment