• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી એ ડિવિજન માં ફરજ બજાવતા વનરાજ ભાઈ ચાવડા નો આજે જન્મ દિવસ*

મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા વનરાજભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

 

મુળ મોરબી જીલ્લા નાં માળીયા તાલુકા નાં જશાપર ગામનાં વતની અને હાલ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા વનરાજભાઈ મુળુભાઇ ચાવડા નો આજે તા.15/1/2021ના રોજ જન્મદિવસ છે વનરાજ ભાઈ ચાવડા અગાવ રાજકોટ સીટી પોલીસ મથકમાં પણ ફરજ નિભાવી ચુક્યા છે ત્યારે તેઓનાં ફરજકાળ દરમિયાન બહોળો મિત્રવર્ગ હોવાથી જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા ની વર્ષા થઈ રહી હોય તેમ પોલીસ મિત્રો પત્રકાર મિત્રો રાજકીય આગેવાનો પ્રતિષ્ઠિત પ્રમાણિક વેપારી સહિત તેનાં મિત્રો એ તેઓને તેમના સોશ્યલ મીડિયા નાં માધ્યમ થી અને મોબાઇલ ફોન પર જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા કરી રહ્યા છે વનરાજ ભાઈ ચાવડા હાલ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે અને વધું ને વધું સફળતાનાં શિખરો સર કરે અને લોકો ઉપયોગી કામ કરતાં રહે ગુનેગારોમાં તેમનો સતત ભય રહે તેવી આશા વ્યક્ત કરી છે

 

રીપોર્ટર રફીક અજમેરી મોરબી

Related posts

*HELLO MORBI:જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ*

editor

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા રઘુવંશી કોવિડ સેન્ટર-મોરબી ની અનન્ય કામગીરી બદલ સમગ્ર ટીમ નુ અભિવાદન કરવા મા આવ્યુ*

Hello Morbi

*હડીયાણા ના પત્રકાર શરદ રાવલ ને ભીમાણી પરિવાર દ્વારા સન્માનિત કરાયા*

Hello Morbi

Leave a Comment