• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકા પોલીસ મથક નું મંથલી ક્રાઈમમોરબી તાલુકા પોલીસે કાયદા તોડ અને બુટલેગરો સામે કરી લાલ આંખ*

મોરબી મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના ધ્યાને રાખી તાલુકા પીએસઆઇ એ એ જાડેજા અને તેની ટીમ દ્વારા તારીખ 1 12 2020 થી તારીખ 31 12 2020 દરમિયાન એક માસમાં ક્રાઈમ કરનારા સામે લાલ આંખ કરી કડકડતી ઠંડીમાં ફરજ બજાવતાં કાયદા તોડ સામે લાલ આંખ કરી અને કાયદાનું ભાન કરાવ્યું હતું જે અંગેની પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબના ગુનાના નોંધાયેલા હતા.            હત્યા એક મારામારી ત્રણ ગુના અપહરણ નો ગુનો એક અકસ્માત ના ગુના 10 બળાત્કાર ગુનાહ એક જુગારના ગુન્હા 6 જાહેરનામા ભંગના ગુન્હા 8 નશો કરેલી હાલતમાં વાહન ચલાવનાર ના ગુના 19 રખડતાં ભટકતાં નાગુના 16 દારૂ નાગુના 77 કાયદા તોડ ટ્રાફિક ભંગ કરનાર વાહન ચાલકો 71 ગુના નોંધાયા છે તેમજ રોંગ સાઈડમાં પાર્કિંગ કરવામાં ગુનો ભંગ કરતાં ગુના 10 સહિત 250 શખ્સો સામે અટકાયતી પગલા ના ગુના નોંધાયા છે આમ ફરજ દરમિયાન જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર અસામાજિક પ્રવૃત્તિ ને નષ્ટ નાબૂદ કરવા માટે તાલુકા પીએસઆઈ સહિત તાલુકા પોલીસની ટીમ દ્વારા ફરજ દરમિયાન તાલુકા પોલીસની હદમાં આવેલા છેવાડાના વિસ્તારોમાં રાતદિવસ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હોય તેમાં વિવિધ પ્રકારના ગુનાહિત કરનાર ગુનેગારો સામે પોલીસે ફરજ ના ભાગે કાયદેસર ની કાર્યવાહી કરી હતી

Related posts

*ટંકારામાં આર્યસમાજ દ્વારા કોરોનાના દર્દી તથા તેના પરિવાર માટે ટિફિન સેવા શરૂ*

Hello Morbi

*HELLO MORBI:ભૂલી પડેલી તરુણી ને આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન મોરબી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા*

editor

Leave a Comment