• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવરાત્રિ મહોત્સવ અને ભારત પાકિસ્તાન મેચ સદર્ભે સિટી એ ડિવિઝન પોલીસ નું ફુટ પેટ્રોલિંગ*

આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે તથા આવતીકાલે ભારત પાકિસ્તાન મેચ સંદર્ભે આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ નવરાત્રી ના સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવેલ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરવામાં આવેલ વાહન ચેકીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ તથા નંબર પ્લેટ વગરના વાહનો તથા બુલેટ મોટરસાયકલ માં મોડીફાઇ સાઇલેશન ફિટ કરી ફટાકડા ફોડતા બુલેટ ચાલકો વિરુદ્ધ વાહનો ડિટેયન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નવરાત્રી ના તહેવાર નિમિત્તે દરરોજ આવા બુલેટ મોટરસાયકલ ચાલકો તથા રોમીયોગીરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Related posts

*HELLO MORBI: કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ૨૭ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લના પ્રવાસે*

editor

*HELLO MORBI NEWS:પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રોને સાર્થક કરતી*

editor

*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રબારી સમાજ ના ધર્મ ગુરુ બળદેવ ગીરીજી બાપુ ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે*

Hello Morbi

Leave a Comment