• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા ટંકારા એસ આઈ ફિરોઝ ખાન ઇબ્રાહિમ ભાઈ પઠાણ નો સન્માન કરાયું

72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા ટંકારા પોલીસ કર્મી એ.એસ.આઇ ફિરોઝ ભાઈ ઈબ્રાહીમ ભાઈ પઠાણ એ તારીખ 23 8 2020 ના રોજ ટંકારા ખાતેના સરકારે ગોડાઉનમાં પાણીમાં ફસાયેલા મજૂરોને બચાવવા બદલની ઉલ્લેખનીય સિધ્ધિ મેળવી તેમનો અને મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. જે બદલ પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે અભિનંદન સહ આ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) અંગેની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ*

editor

*HELLO MORBI: ધરમરપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ અપાઈ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થી સમગ્ર મોરબી પંથક બન્યું ઠંડુગાર!!!*

editor

Leave a Comment