• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વિરપુર ખાતે સફા મહિલા વિકાસ મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન કોમિ એકતા ના પ્રતિક એકજ મંડપ મા ૪૦ મુસ્લિમ દુલ્હા દુલ્હન નિકાહ પડશે*

“દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે તેમાં આ વર્ષ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાશે”

 

મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે છેલ્લા સમુહ લગ્ન છ વર્ષથી કોમી એકતાના પ્રતીક સેવાકીય કાર્ય કરતી સંસ્થા સફા મહિલા વિકાસ મંડળ ( ગુજરાત પ્રદેશ આયોજિત) દ્વારા આ વર્ષ કોમી એકતાના પ્રતીક સમૂહ લગ્ન યોજાશે આ વર્ષ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડીસ્ટન્ટ સાથે સરકારની ગાઈડલાઈન્સ મુજબ યોજવામાં આવશે જેમાં એક જ મંડપ નીચે મુસ્લિમ સમાજના કલમા દુલ્હન પડશે જેમાં સફા મહિલા વિકાસ મંડળ ના અધ્યક્ષ સૈયદા બિલ્કિસ બાનુ પીર હાજી અલી નિયા અબ્બાસી એ જણાવેલ વિગત મુજબ 2016માં સૌ પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં ૧૧ દુલ્હન ના સમૂહ લગ્ન યોજાયા હતા ત્યારબાદ 2017માં 21 સમૂહ લગ્ન થયા હતા 2018માં 31 અને 2019માં 35 2020 માં ૪૦ જેમાં હિંદુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક સમૂહ લગ્ન યોજાયા હતા આ વર્ષે 2021માં તારીખ 7 3 2021 ના રોજ 40 દુલ્હા દુલ્હન ના સમૂહ લગ્ન કોમી એકતાના પ્રતીક યોજાશે જેમાં મહિસાગર જિલ્લાના વીરપુર સહિત આસપાસના વિસ્તારોના વ્યક્તિઓ ભાગ લઇ શકશે હાલ કોરોનાવાયરસ અંતર્ગત સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સફા મહિલા વિકાસ મંડળ મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે આ વર્ષ છઠા સમુહ લગ્ન યોજી રહ્યા છે જેમાં આગામી તારીખ 7 3 2021 ના રોજ દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેને સફળ બનાવવા માટે સફા મહિલા વિકાસ મંડળ ના અધ્યક્ષ સૈયદા બિલ્કિસ બાનુ પીર હાજી અલી મિયા અબ્બાસી અને સંસ્થાના સભ્યો સફળ બનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તેમ એક યાદીમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે

Related posts

*HELLO MORBI: ૧૮ ઓક્ટોબરના રોજ હળવદ ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ*

editor

Leave a Comment