• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યો હવે કરી શકાશે એડવાન્સ બુકિંગ સાથે*

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારીને પગલે તમામ ધાર્મિક કાર્યો અને વિધિ બંધ રાખવામાં આવી હતી જે હવે શરુ કરવામાં આવી છે ધાર્મિક કાર્યો માટે એડવાન્સ બુકિંગ કરાવવા જણાવ્યું છે

 

મહારાજા શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટની યાદી જણાવે છે કે ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરમાં થતા ધાર્મિક કાર્ય ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવ્યા છે જેથી ધાર્મિક કાર્ય માટે તેમજ મંદિર પાસે આવેલ ધર્મશાળા મકાનના દૈનિક લગ્ન પ્રસંગે ભાડેથી આપવા એડવાન્સ બુકિંગ ચાર્જ ટ્રસ્ટના નિયમ મુજબ ટ્રસ્ટ કર્મચારી સ્વીકારે છે જે રફાળેશ્વર મહાદેવ મંદિર ઓફિસમાં બુકિંગ કરાવી શકાશે જેથી સર્વે ભાવિકોએ નોંધ લેવા જણાવ્યું છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે મહાપ્રસાદ યોજાશે*

editor

*HELLO MORBI:દરિયા કાંઠાનું કલ્પવૃક્ષ કરશે કિનારાના વિસ્તારની કાયાકલ્પ*

editor

*HELLO MORBI: મોરબીમાં વરલીનો જુગાર રમતા શખ્સ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment