• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ*

અજયભાઈ લોરીયા દ્વારા નવરાત્રી મહોત્સવમાં વીઆઇપી ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ

 

મોરબી : સેવાભાવી અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત શહીદ જવાનના પરિવારના લાભાર્થે મોરબીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં પાટીદાર દીકરીઓને કાયમી માટે ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

[પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર દીકરીઓએ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે આઈડી પ્રુફ સાથે રાખવા જરૂરી છે. આ ઉપરાંત તમામ ખેલૈયાઓને ફરજિયાત આધાર કાર્ડ સાથે લઈને આવવા જણાવવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું અંતમાં જાહેર કરાયુ છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

*HELLO MORBI:મોરબી: રહેણાકના મકાનમાં ચાલતા જુગાર ધામ પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસના દરોડા*

editor

*ટેંટોડા ગૌશાળાને લમ્પી સારવાર માટે ડીસાના મહેન્દ્રભાઈ પટેલ દ્રારા rરૂપિયા 1,11.111 નો ચેક અર્પણ*

Hello Morbi

Leave a Comment