• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી હાઇ-વે ઉપર લાલપર નજીક સન સની ખેજ લૂંટ : બિહારી યુવાન સરાજાહેર લૂંટાયો પોલીસ ના ખોફ વગર લૂંટને અંજામ આપતી લૂંટારૂ ટોળકી*

મોરબી : મોરબી પોલીસનો દર રાખ્યા વગર છેલ્લા અઠવાડિયાથી સક્રિય બનેલી લૂંટારું ટોળકીએ આજે મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ અને સિરામિક સીટી નજીક સરાજાહેર બિહારી યુવાનને લાકડાનો ધોકો ફટકારી રૂ.3000ની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે.

 

આજે શનિવારે રાત્રીના દસેક વાગ્યાના સુમારે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા મોરબી વાંકાનેર હાઇવે ઉપર સિરામિક સીટી નજીક મિત્રની રાહ જોઇને ઉભેલા મૂળ બિહારના વતની અને હાલ સોલો સિરામિક ફેકટરીમાં કામ કરતા ધનંજય કુમાર પ્રસાદ ઉ.21ને બાઇકમાં આવેલા ત્રણ શખ્સોએ કંઈપણ સમજે વિચારે તે પહેલાં પગમાં અને માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારી ત્રણ હજારની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા.

 

બીજી તરફ લૂંટની ઘટનાની જાણ થતાં તુરત જ લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઘાયલ ધનંજય કુમાર પ્રસાદને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Related posts

*HELLO MORBI: ઘુંટુગામ ગુંદીનાકા પાસેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*HELLO MORBI NEWS:કમિશનર અને ના.કમિશનર મોરબી મહાનગરપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી*

editor

Leave a Comment