• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ જડપી પાડતી મોરબી પોલીસ*

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે બે સ્થળે જાહેરમાં નોટ નબરી અને તીનપત્તિનો જુગાર રમતા છ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના વાવડી રોડ સરદાર ચેમ્બર પાસે ડીલક્ષ પાન પાસે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા નીલેશભાઇ ભવાનભાઇ પાડલીયા અને ભુપતભાઇ રાધવજીભાઇ આદ્રોજાને રોકડા રૂ. ૧૭,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.                     જ્યારે બીજા બનાવમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે મોરબી-૨ સીરામીક સીટીની બાજુમાં ઉમીયાનગર મેલડીમાતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા અશ્વિનભાઇ રમેશભાઇ મહવાણા, મુળજીભાઇ મનુભાઇ આડેસરા, રામજીભાઇ સવસીભાઇ સનુરા, સમીરભાઇ છબીરભાઇ પલેજાને રોકડા રૂ. ૧૧,૩૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

Related posts

*HELLO MORBI:મોરબી રઘુવંશી સમાજ આયોજીત સમૂહ લગ્નમા છ યુગલો ઘરસંસાર માંડશે*

editor

*વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની અધયક્સ્તા માં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ*

Hello Morbi

*રાજકોટમાં ટ્રોમા સેન્ટર મા ઇમર્જન્સી દર્દીઓમાં ને હાલાકી ફરજ પરના કર્મચારીઓ માનવતા મૂકી તોછડું વર્તન કરવા લાગ્યા!?*

Hello Morbi

Leave a Comment