• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આવતી કાલે માન. સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા સવારે ૮:૦૦ કલાકે પોતાના મતદાન મથક નિલકંઠ* વિદ્યાલય,મોરબી ખાતે મતદાન કરવા જશે. 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષશ્રી જયંતિભાઇ કવાડીયા સવારે ૮:30 કલાકે પોતાના મતદાન મથક શિશુમંદીર, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે મતદાન કરવા જશે.

 

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરિયા સવારે ૮:૦૦ કલાકે પોતાના મતદાન મથક લિલાપર, તા-મોરબી ખાતે મતદાન કરવા જશે.

Related posts

*HELLO MORBI: મોરબીમાં ૧૫ ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે; કલેક્ટરશ્રીના વરદ હસ્તે કરાશે ધ્વજ વંદન*

editor

*HELLO MORBI NEWS:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરીઅલગ-અલગ જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી: દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ જન્મોત્સવ ની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

editor

Leave a Comment