• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર ની પ્રજા ને બાન માં લેતા ભાજપ તેમજ વહીવટીતંત્ર.મહેશ રાજ્યગુરુ નો આક્ષેપ*

મોરબી શહેર ની પ્રજા ને મોરબી ભાજપ અને વહીવટી તંત્રે છેલા બે દિવસ થી બાન માં લય ને પરેશાન કરી રહિયા છે

આજ મોરબી માં ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહિયા છે ત્યારે જાણે મોરબી ની પ્રજા ને બાન માં લેવા નુ વહીવટી તંત્રે નક્કી કરેલ હોય તેમ મોરબી એસ બી આઈ બેંક પાસે થી વાહન વ્યહાર માટે રસ્તો બંધ કરી એને નવયુગ રોડ પર થય જુનાબસ સ્ટેશન સવાસર પ્લોટ થય રામ ચોક ડાયવર્ટ કરેલ છે ત્યાંથી ફરી સરકારી હોસ્પિટલ થઈ રવા પર રોડ ઉપર વાહન ચાલકો ને જવા મોકલવા માં આવે છે તો મોરબી ના વહીવટી તંત્ર પોતાના ની જાતે પ્રજા ને અગાઉ થી જાણ કર્યા વગર રસ્તા બંઘ કરી સકે? ચૂંટણી નો સમય છે ઘણા રાજકીય આગેવાનોએ પ્રચાર માટે આવશે તો સુ પ્રજા ને બાન માં લેવા નો અઘિકાર પોલીસ અને વહીવટી તંત્ર ને મળી જાય છે

પ્રજા ને પરેશાન કરવા માટે જ આ રોડ સો શહેર ની મઘ્યમ માં યોજાયો હોય તેમ લાગે છે મોરબી માં ૧૪૪ નિંકલમ છે તો સુ ૧૪૪ ની કલમ ઉઠાવી લીઘા નુ જાહેર નામુ બહાર પાડવા માં આવેલ છે ખરું. મોરબી ના મેઈન રોડ બંઘ કરવા ની જરૂર સા માટે પાડી એ રોડ ઉપર વેપાર રોજગાર કરતા લોકો નો પન વિચાર કર્યા વગર વહીવટી તંત્ર રોડ રસ્તા વાહન માટે બંઘ કરી પ્રજા ને બાન માં લે તે કેટલું યોગ્ય કહેવાય તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ જણાવે છે

Related posts

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નું મેંગાં ઓપરેશન એલ પી જી ગેસ ના ટેન્કર માં છુપાવી ને લય જવાતો લાખોની કિંમત નો દારૂ જપ્ત*

Hello Morbi

*શ્રી હડીયાણા કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ*

Hello Morbi

*મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી પૂનમચંદ ભાઈ કોટક 88 વર્ષ ની વયે નિંધન*

Hello Morbi

Leave a Comment