• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી રામધન આશ્રમ ખાતે ચાલતી કથા મા પ્રસાદ ની વ્યવસ્થા યોજી સંતો-મહંતો ના આશિર્વાદ મેળવતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ*

 

મોરબી મહેન્દ્રનગર મુકામે રામધન આશ્રમ ખાતે બાળવિદુષી રતનબેન ના વ્યાસાસને કથા નુ અનેરુ આયોજન કરવા મા આવ્યુ છે. ત્યારે દરેક શ્રોતાઓ માટે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રસાદ ની વ્યવસ્થા યોજવા મા આવી હતી. પૂ.ભાવેશ્વરી બેન સહીત ના સંતો-મહંતો ના મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, કીર્તિભાઈ પાવાગઢી, કીશોરભાઈ ઘેલાણી, બકુલભાઈ રાચ્છ, જગદીશભાઈ કોટક, હસુભાઈ પંડીત, કમલેશભાઈ ભોજાણી તેમજ જલારમ મંદિર મહીલા મંડળ ના અગ્રણીઓ એ આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS: જામનગર એસટી વિભાગના કર્મચારીઓ પ્રયાગરાજ ગંગાસ્નાન કરી પરત ફરતા સન્માનિત કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અખંડિત રીતે પૂજ્ય જલારામ બાપા ભજનના 𝟒𝟏𝟏 ગુરૂવાર પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

*લતીપુર:ધ્રોલ ના લતીપુર ગામે કિશાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment