• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના મોરાણા ગામ ખાતે આદેશ બાપુ ના આશ્રમ ખાતે નવચંડી યજ્ઞ ધામ ધુમ પૂર્વક ઉજવણી કરી સમાપન કરાયો*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામ એ આદેશ બાપુ ના આશ્રમ ખાતે  પંચમ મહારુદ્ર યજ્ઞ તેમજ નવચંડી યજ્ઞ નો ભવ્ય કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ હતો મોરાણા ખાતે આદેશ બાપુ ના આશ્રમ ખાતે અને સંતો મહંતો તેમજ   મોટી સંખ્યામાં ભક્તજનો ની ઉપસ્થિતિમાં   પૂર્ણ થયેલ હતો વિશાળ સંખ્યામાં  ભક્તજનોએ યજ્ઞના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા અને ધામધૂમથી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવેલ મોટી સંખ્યામાં ભક્તો તેમજ સેવક ગણો એ મહા પ્રસાદનો પણ લાભ લીધેલ હતો

Related posts

*નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ દ્વારા Fashion Designer દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી નું Exhibition…*

Hello Morbi

*બંધારણ દિવસ ની ઉજવણી મોરબી કલેટરશ્રી ની કચેરી માં કર્મચારી ઓ એ આમુખનું વાંચન કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન; લોકશાહીના પર્વમાં મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ*

editor

Leave a Comment