• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખેડૂતોના વિમા કવચમાં કોરોનાથી થતા મોતને આવરી લેવા આરડીસી બેંક સમક્ષ ટંકારા તાલૂકા ગ્રાહક સુરક્ષા મંડળની ચેરમેનને રજુઆત*

ટંકારા : કોરોનાના કારણે ખેડૂતનું મોત થયા બાદ પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે વીમા કવચમાં કોરોના રોગને આવરી લેવા માટે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આરડીસી બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાને રજૂઆત કરવામાં આવી છે.                                                        રજુઆતમાં ગૌતમભાઈ વામજાએ જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણા ખેડૂતોના ભોગ લેવાય છે. આ વેળાએ ખેડૂત પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. આરડીસી બેંક રાજકોટ હરહંમેશા ખેડૂતોની સાથે ઉભી રહી છે. ત્યારે ખેડૂતો પરિવારનો સહારો બની ખેડૂતો વીમા કવચ ચાલુ છે તેમાં કોરોના વાયરસથી થતું મૃત્યુ સમાવી ખેડૂતોને સાથ આપવામાં આવે.

Related posts

*HELLO MORBI:મોરબી સ્વામીનારાયણ મંદિર ને બિનઅધિકૃત બાંધકામ 24 કલાક મા હટાવા ત્રીજી નોટીશ: મામલતદાર એ પણ સરકારી જમીન પર કરેલ બાંધકામ દુર કરી જમીન ખુલ્લી કરવા નોટીશ આપી*

editor

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ

Hello Morbi

Leave a Comment