• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના લજાઈના સેવાભાવીઓએ જાતે ગામમાં સૅનેટાઇઝેશન કર્યું*

ટંકારા : હાલમાં લોકો દ્વારા કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ મેળવવા માટે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઇ ગામના સેવાભાવી રાજુભાઈ રૈયાણી, કિશનભાઇ પાણ, પ્રકાશભાઈ રાજપરા, દિવાનભાઈ વ્યાસએ જાતે આખા ગામમાં સેનીટાઇઝેશન કર્યું હતું. તેમજ લોકોને ઘરની આજુબાજુમાં ચોકસાઈ રાખવાનો સંદેશ પૂરો પાડયો હતો. આમ, સેવાભાવી ગ્રામજનોએ ગામની સેવા કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની ખૂબ જ યાદગાર ત્રિદિવસીય સૌરાષ્ટ્ર તીર્થદર્શન યાત્રા*

editor

*HELLO MORBI: મોરબી: મીઠાઈ અને ફરસાણ ની દુકાનો પર ફૂડ વિભાગ ના દરોડા*

editor

*HELLO MORBI NEWS;મોરબી: સુપ્રસિદ્ધ શ્રીધક્કાવાળી મેલડી માતાજી ના નવરંગ માંડવા નું ભવ્ય થી દીવ્ય આયોજન*

editor

Leave a Comment