• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ના ભીમાણી પરિવાર દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ*

આજ રોજ તા.11.04.2021 હડિયાણા ગામે સમસ્ત ભીમાણી પરિવારના શ્રી સતીમાં માતાજીના મંદિરના પ્રમુખશ્રી.. માર્ગદર્શક..મોભી.ભીષ્મપિતા એવા સ્વ.શ્રી ધીરજલાલ કાનજીભાઈ ભીમાણી નું તા.08.04.2021 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. નિમિત્તે હડિયાણા મંદિર ખાતે ભીમાણી પરિવારના ટ્રસ્ટીઓ..કારોબારી ના સભ્યો દ્વારા સદગત ને શ્રધાનજલી અને બે મિનિટ નું મૌન ધારણ કરેલ. તથા પરિવાર ને શોક સંદેશ પાઠવવામાં આવેલ…

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક-૨૦૨૩ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અશોકભાઈ કાંજીયાને એનાયત*

editor

*HELLO MORBI: મોરબીમાં વરલીનો જુગાર રમતા શખ્સ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*મોરબી સબ જેલ માં કાઉન્સિલર આસિફભાઇ ગાલબ ઘાંચી વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા*

Hello Morbi

Leave a Comment