• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે 20 બેડ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું*

જોડિયા ગામે સરકારી હોસ્પિટલ ખાતે તા.19 ના રોજ કોવિડ સેન્ટર 20 બેડ થી શરૂ કરવામાં આવ્યું છે. અને જોડિયા ના આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં થી કોરોના દર્દી ઓને લાભ મળે તે હેતુથી સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ દર્દી ઓની સારવાર કરવામાં આવી રહી છે.રેફરલ હોસ્પિટલ ના ઓફિસર ડો.શ્રી કુમાર સાહેબ અને મેડિકલ ઓફીસર ડો.ડાંગર સાહેબ અને હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે સેવા ઓ બજાવે છે.હોસ્પિટલ માં ઓક્સિજન ની સેવા ઉપલબ્ધ છે. અને અત્યારે દસ બેડ ફૂલ છે…

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મોરબીથી શ્રીનાથદ્વારા નો એ.સી. કોચ બસ રૂટ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી*

Hello Morbi

*જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આજ રોજતા. ૨૩ /૦૪/૨૦૨૨ ને શનિવાર મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*મોરબી ઓસેમ C.B.S.E. સ્કુલ ના કોમર્સ ડીપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓ દ્વારા અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લેવામાં આવી.*

Hello Morbi

Leave a Comment