• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતે ૧૯૩ લોકરક્ષકોના શપથગ્રહણ સમારોહ યોજાયો*

જામનગર ખાતે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ૧૧૭૪ લોકરક્ષકોની ૧૦ માસની બેઝીક તાલીમ પૂર્ણ કરાયા બાદ જીલ્લાના મુખ્યમથકોએ શપથ રાણ તથા દીક્ષાંત ગ્રહણ સમારો યોજવામાં આવ્યો હતો. જે પૈકી જામનગર જીલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૧૯૩ લોકરક્ષકોએ પણ શપથગ્રહણ કર્યા હતા. જામનગર જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે ૧૯૩-ઋથિયારી લોકરક્ષકોની બેઝિક તાલીમ પૂર્ણ થતા જવાનોના શપથ સર્ણ તથા દીક્ષાંત પરેડનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના કુલ ૪૧ કેન્દ્રો ઉપર ૧૦ માસની તાલીમ મેળવ્યા બાદ ૩૮૩૫ પુરુષ અને ૩૩૩૯ મહિલાઓ મળીને કુલ ૭૧૭૪ લોકરક્ષકનો મયગ્રહણ અને દીક્ષાંતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો.                                                                               *અહેવાલ અને તસવીર આરીફ દિવાન*

Related posts

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ હાઇપરટેન્શન દિવસ અંતર્ગત ઉજવણી હાથ ધરવામાં આવી*

editor

*અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી (મહિલા વિંગ) તરીકે પારૂલબેન રાજેશકુમાર સોલંકીની નિમણુક*

Hello Morbi

*મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન સંઘર્ષ સમિતિ ના ભારત બંધ ના સમર્થન માં એક વિરોધ પ્રદર્શન નો કાર્ય ક્રમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ હતો* 

Hello Morbi

Leave a Comment