• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઠાકોર સમાજ દ્વારા અજયભાઈ લોરિયા ની સેવા બિરદાવવા બદલ ઠાકોર સમાજ નો આભાર વ્યક્ત કરતા અજયભાઈ અજયભાઈ લોરિયા*

કોરોના મહામારી માં છેલ્લા 14 મહિનાથી નિશ્વાર્થ ભાવે કરેલી સેવા ને મોરબી ઠાકોર સમાજે બિરદાવી જેમાં પ્રભુ ભાઈ કગથરા(ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઠાકોર સમાજ) તેમજ સુરેશ ભાઈ સિરોયા(પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ)તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હૃદયપૂર્વક ઠાકોર સમાજનો આભાર માનું છું 🙏🙏🙏

Related posts

*HELLO MORBI:મોરબી: પડી ગયેલ ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૬૬ મોબાઇલફોન શોધી નાગરીકોને પરત આપતી મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દિલ્હી: કેસરીદેવસિંહ ઝાલા સહિતના રાજ્યસભાના સાંસદોએ ઉપ રાષ્ટ્રપતિ ની મુલાકાતે*

editor

*HELLO MORBI NEWS: જોડિયાના બાલંભા (શાન્તિ નગર)ખાતે ચામુંડા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો*

editor

Leave a Comment