• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા થી વાંકાનેર નો માર્ગ જોખમી ટંકારા થી ટોળ સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ગ્રામ્ય વિસ્તાર માં અમીછાંટણા વિકાસ ક્યારે?*

મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટાભાગે ચૂંટણી વખતે વિકાસના વાવાઝોડા ફૂંકાયા છે પરંતુ વાસ્તવિકતામાં મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોના માર્ગ ભાંગીને ભુક્કો થઈ ગયા હોય તેવી હાલતમાં રહ્યા છે જેના પરિણામે વાહનચાલકો માટે અકસ્માતનો સતત વધી રહ્યો છે એવા સમયે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને પસાર થવું એ પણ સિર દર્દ સમાન રહ્યું છે રાત દિવસ વાહનોની અવરજવર વાળા ટંકારા થી વાંકાનેર તરફનો માર્ગ સતત ગાબડા ધારી રહ્યો છે જેના કારણે અન્ય ગ્રામ્ય વિસ્તારો જેવો કે કોઠારીયા અમરાપર ટોળ સહિતના વિગેરે ગ્રામ્ય વિસ્તારના લોકોને ટંકારા કે વાંકાનેર આવા જવા માટે મતદાર પ્રજા માટે પ્રજાહિત વિકાસ કાર્યની ચાડી ખાતો તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ખેતર વાડી અંતર્ગત માલ સામાનની ખરીદી માટે ખેડૂતોને રાત વરાત પસાર થવું પડતું હોય છે ધોળા દિવસે પણ તે માર્ગ પર નીકળવું અકસ્માત જનક જોખમી રહ્યું છે જેથી લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધેલાભાઈ ફાંગલીયા એ રજુઆત કરી છે

 

રીપોર્ટ:ઔતમ ધામેચા વાંકાનેર

Related posts

*સિદ્ધિ : મોરબી ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર ટીમ માટે સિલેકશન થયું*  

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI: મંત્રીશ્રીએ કનુભાઈ દેસાઈ નવલખી પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી*

editor

Leave a Comment