• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

 

*ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, ગૌરાંગભાઈ માણેક(વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા (વાંકાનેર)તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

*માજી સાંસદશ્રી મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહીત વાગડ-ભચાઉ-ગાંધીધામ-સામખિયાળી-માનકુવા-સુખપર-મિર્ઝાપુર-ભુજ સહીત ના કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ ના આગેવાનો ને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યુ*

તાજેતર માં ગુજરાત વિધાનસભા ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ૧૮૨ ધારાસભ્ય માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા મા.શ્રી. જીતુભાઈ સોમાણી જંગી બહુમતી થી વિજયી બન્યા છે ત્યારે આગામી તા.૦૧-૦૧-૨૦૨૩ રવિવાર ના રોજ શ્રી રામધામ-જાલીડા મુકામે મા.શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા ભવ્ય વિજયોત્સવ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા ગૌરાંગભાઈ માણેક(વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા(વાંકાનેર), વૃતિકભાઈ બારા સહીત ના અગ્રણીઓ એ કચ્છ જિલ્લા ની રૂબરૂ મુલાકાત લઈ માજી સંસદ સભ્ય શ્રી મહેશભાઈ ઠક્કર, શ્રી ભુજ મહિલા મંડળ, નખત્રાણા લોહાણા મહાજન, શ્રી ભુજ લોહાણા મહાજન, ભુજ નગરપાલીકા ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, ભચાઉ લોહાણા મહાજન સહીત વાગડ, ભચાઉ, ભુજ, નખત્રાણા, સામખિયાળી, મિર્ઝાપુર, માનકુવા, સુખપર, ગાંધીધામ સહીત ના મથકો ના લોહાણા સમાજ ના અગ્રણીઓને મા.શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા વિજયોત્સવ માં પધારવા રૂબરૂ આમંત્રણ પાઠવવા માં આવ્યુ હતુ.

લી.
શ્રી રામધામ ટ્રસ્ટ-જાલીડા

Related posts

*મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાષ્ટ્પતિ ની નિમણુક ને વધાવમા આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી એસટી ડેપો ની મુલાકાત લેતા મોરબી જિલ્લા કલેકટરશ્રી ખરે સાહેબ*

editor

*ડીસા જલારામ મંદિરે વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનોએ લીધો પ્રસાદનો લાભ*

Hello Morbi

Leave a Comment