• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે જન્મદિવસ*

રાજકોટ તા. 17 – રાજકોટનાં કસ્તુરબાધામ(ત્રંબા) ગામનાં વતની અને હાલ રાજકોટ નજીક આવેલા ગૌરીદળ ગામનાં યુવા પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે જન્મ દિવસ છે. આજે તેઓએ 32 વર્ષ પૂર્ણ કરી 33માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જીજ્ઞેશ પ્રજાપતિ વર્ષો થ પ્રેસ મીડીયા સાથે જોડાયેલા છે. હાલ કોરોના મહામારીમાં પણ જીજ્ઞેશ એ પોતાની પત્રકાર તરીકેની ફરજ બખુબી નિભાવી છે. એટલું જ નહિં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી થી લઇને અનેક રાજકિય નેતાઓનાં ઇન્ટર્વ્યુ કર્યા છે. બહોળો મિત્ર વર્તુળ અને શુભેચ્છકો ધરાવતા મિલનસાર સ્વભાવ ધરાવતા જીજ્ઞેશ પ્રજાપતિને આજે જન્મ દિવસ નિમિતે તેમનાં મિત્ર તરફ થી અભિનંદન વર્ષા થઇ રહી છે. તેમનો મોબાઇલ નંબર – 8200771513 છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્રારા કાયમી પ્રકલ્પ ગુરુ વંદન છાત્ર અભિનંદનની ઉજવણી હાલમાં સંપન્ન*

editor

*HELLO MORBI: મોરબી: 33 માં રાષ્ટ્રીય સલામતી માર્ગ સપ્તાહ ૨૦૨૩: અંતર્ગત મોરબી આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો હતો જેમાં ૫૧ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું*

Hello Morbi

*મોરબીની 20 રાષ્ટ્રીયકૃત બેન્કો પણ હડતાલમાં જોડાઈ*

Hello Morbi

Leave a Comment