• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસ ટી વિભાગના નિયામક પી એ પટેલ સાહેબે નવી જગ્યા એ કાર્ય ભાર સંભાળ્યો*

આજ રોજ જામનગર એસ.ટી.વિભાગીય નિયામક નવા અધિકારી પી.એમ.પટેલ સાહેબ તેમની નવી જગ્યાએ પોતાનો કાર્યભાર વ્યવસ્થિત રીતે સંભાળી લીધો હતો. ત્યારબાદ ને તેમના જ વિભાગના ચાર ડેપો મેનેજર દ્વારકા.. જામ ખભાળીયા..ધ્રોલ.. જામનગર એકી સાથે ભેગા મળીને તેમના ઉચ્ચ અધિકારી નું પુષ્પ ગુછ દ્વારા સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*રાજકોટ-મોરબી રોડ પર ટંકારા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, બંને ચાલકો ઘાયલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારિકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે લોહાણા અગ્રણી રચનાબેન મોટાણીની નિમણૂંક*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી: લોહાણા મહાજન દ્વારા પડધરી રધુવંશી તારલાઓનું સન્માન સમોરોહ યોજાયો*

editor

Leave a Comment