• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના જશાપર ગામે આંગળ વાડી ના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા*

તા.૭/૭/૨૦૨૧ ને‌બુધવાર ના રોજ

જોડીયા તાલુકાના જશાપર ગામ માં આંગણવાડી ના ૩ થી ૬ વર્ષ ના બાળકો ને યુનિફોર્મ વિતરણ કરતા ગામના સરપંચ શ્રી તથા ગામના માજી સરપંચ શ્રી. અને આંગણવાડી ના કર્મચારી સરોજબેન અને ભાવના બહેન બાળકો ને યુનિફોર્મ વિતરણ કરી ને બાળકો ને આનંદીત કરતા ગામના સ્થાનિક આગેવાન નો અને આંગણવાડી ના કર્મચારી ઓ એ હાજરી આપી હતી…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*કોડીનાર નો મુસ્લિમ યુવક છેલ્લા ૧૫ દિવસ થી લાપતા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના હરિભક્તોએ ડીસા ખાતે સામૂહિક રીતે લાલો ફિલ્મ નિહાળી*

editor

*મોરબી: સંદેશ ન્યુઝ ઈન્ડિયા ટીવી ના હેઙ ઇન્ડિયા એક્ઝેટ ના મેન્ટોર નિલેશ પટેલ નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment