• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના પીઠડ ગામે ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું*

શરદ એમ.રાવલ.. હડિયાણાઆપ સૌ જાણો છો કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થવાને કારણે TB રોગ થવાની સંભાવના વધી જાય છે. જો નિયમિત અને પૂરતા સમય TB ની દવા અને પૂરતા પ્રમાણમાં પોર્ટિંન અને વિટામિન મળે તો TB રોગ નાબૂદ વહેલી તકે થાય છે. તેથી આપણા જિલ્લામાં નામાંકિત ન્યારા એનર્જી દ્વારા આપ સૌ જરૂરીયાત મદ ને સહ પ્રમાણસર પોસણ મળી રહે તે શુભહેતુથી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રમાણસર મુજબની રાશન કીટનું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે આજ રોજ જામનગર જિલ્લા ક્ષય અધિકારી ડો.ભારતીબેન ધોળકિયા ના અધ્યક્ષ સ્થાને TB ના સારવાર મેળવેલા દર્દીઓને ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેથી દર્દીઓને સમયસર પ્રમાણસર પોષણ મળી શકે. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ મલેક સાહેબ અને TB સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર (RBSK)ની ટિમ (TMPS) ની ટીમ પણ હાજર રહ્યા હતા.અને આ કિતમા ચોખા. મલ્ટીગ્રેન આટા. મગદાણા.દેશી ચણા. તેલ. ગોળ જેવી રાશન કિટ તૈયાર કરી ને દર્દીઓને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી…..

 

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ તેમજ જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના હોદેદારોનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment