• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે સિક્કા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો*

લલીત નીમાવતઆજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘ સેવાસેવા હી સમર્પણ ‘ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા ભાજપ ચિકિત્સા સેલ દ્વારા સિક્કા ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

જેમાં ગુજરાત સરકારના નવનિયુક્ત આરોગ્ય મંત્રી શ્રી રીષિકેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહેલ,

સાથે રમેશભાઈ મુંગરા (જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ)

દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, મનોજભાઈ જાની (મહામંત્રીશ્રીઓ જામનગર જિલ્લા ભાજપ)

ધરમશિભાઈ ચનિયારા (પ્રમુખ જામનગર જિલ્લા પંચાયત)

ડો.વિનોદભાઈ ભંડેરી (કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ)

પ્રદિપસિંહ જાડેજા (પ્રમુખ કિશાન મોરચો જામનગર જિલ્લા ભાજપ)

ડો.આર.ટી.જાડેજા (કન્વીનર ડોકટર સેલ જામનગર જિલ્લા ભાજપ)

દેવુભાઈ ગઢવી (પ્રમુખ સિક્કા શહેર ભાજપ)

સિક્કા શહેર સંગઠન તથા મોરચાના હોદેદારો

નગરપાલિકા ના સદસ્યો, કાર્યકર્તાઓ તેમજ સિક્કા શહેર ના રહેવાસીઓ બહોળી સંખ્યામાં કેમ્પ માં ભાગ લીધેલ.

આ કાર્યક્રમ માં જી.જી. હોસ્પીટલ જામનગર તથા સિક્કા CHC તથા UHC ના ડોકટરો એ સેવા આપેલ.

Related posts

*થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ તેમજ કાંકરેજ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલા*..

Hello Morbi

*HELLO MORBI:માતુશ્રી જેબરબેન સરતાનભાઈ રાયકાની પૂન્યતિથિએ “હિન્દુ ધર્મની અસ્મિતા” પુસ્તકનું ડીસા જલારામ મંદિર ખાતે કરાયું લોકાર્પણ-વિમોચન*

editor

*મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૩ જે પાલિકા ના ઉપપ્રમુખ નો વોર્ડ છે ત્યાંતહેવારો ના સમયે જ અંધકાર નગરપાલિકાની બિન આવડતની સ્ટ્રીક લાઈટો ચાડી.ખાય છે મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment