• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લખિમપુર કિસાન નરસંહારમાં શહીદ થયેલ કિસાનોને આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

ઉત્તરપ્રદેશ ના લખિમપુર ખાતે આંદોલન કરી રહેલા ખેડુતો પર કેન્દ્રીય મંત્રીના પુત્ર દ્વારા કાર વળે હુમલો કરીને બે ખેડુતોને મોતને ઘાટ ઊતારવામાં આવ્યા હતા ત્યારે બાદ વિરોધ વધુ ઉગ્ર બનતા આગ જનની ઘટનાઓ સાથે સંઘર્ષ માં અત્યાર સુધીમાં ૯ વ્યક્તિઓના મુત્યુ થાય છે આ અમાનવિય ક્રુત્ય સામે વિરોધ નોંધવા તથા શહીદ ખેડુતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી નગરપાલિકા પાસે આવેલ શહીદ ભગતસિંહજી ની પ્રતિમા પાસે કેન્ડલ જલાવી કિસાનોને શ્રધ્ધાંજલી પાઠવવા આવેલ તેમજ ગુનેગારને તાત્કાલિક ધરપકડ કરી ખેડૂતોને ન્યાય આપવા સૂત્રોચાર કરવા માં આવેલ જે તસ્વીરમાં નજરે પડે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં લગ્નદિવસ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજનનું કરવામાં આવ્યું આયોજન*

editor

*ડીસા જલારામ મંદિર ખાતે કોરોના વેકસીન તેમજ કોરોના ટેસ્ટની શરૂ કરાઈ કામગીરી*

Hello Morbi

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ*

Hello Morbi

Leave a Comment