• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા મહંત ના પાર્થિવ દેહ ના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર તેમજ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવે છે ત્યારે તાજેતર મા જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ ખોડીયાર આશ્રમ ના મહંત મોક્ષ પામ્યા હતા. તેમના પરિવારજનો મા કોઈ ન હોય, મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ કોળી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝભાઈ, નાનજીભાઈ સોલંકી સહીત ના આગેવાનો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મહંતશ્રી ના પાર્થિવ દેહ ના અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા અંતિમ યાત્રા બસ તેમજ વૈકુંઠ રથ સેવા સમાજ ના દરેક વર્ગ ને વર્ષો થી વિનામુલ્યે પ્રદાન કરવા મા આવી રહી છે. અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા કે બિનવારસી મૃતદેહ ના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર માટે હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩ ૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-૯૦૯૯૬ ૦૦૦૮૧ પર સંપર્ક કરવો.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI: તા.૦૧-૦૪-૨૦૨૧ થી ૨૪-૦૫-૨૦૨૩ સુધી નોંધાયેલ વાહનોના ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી અંગે*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટેપ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ કચેરી દ્વારા નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી:ચેકીંગ દરમ્યાન 𝟏𝟐𝟏𝟏 વાહનોને ચલણ ઇસ્યુ કરી રૂ 𝟖𝟐,𝟔𝟒 લાખનો દંડ ફટકાર્યો*

editor

Leave a Comment