• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના હડિયાણા ગામે ભીમાણી પરિવાર દ્વારા સતી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ..હડિયાણા..આજ રોજ આસો સુદ બારસ એટલે કે બારમું નોરતું આજ દિવસ વષો થી પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવ..2021 નું હડિયાણા ગામે સમસ્ત ભીમાણી પરિવાર દ્વારા તેમના સતી માતાજીના મંદિર ખાતે દર વર્ષે આજ દિવસે ભીમાણી પરિવાર તરફથી રાસ ગરબા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. જેમાં દર વર્ષે હડિયાણા ગામની આસપાસ ના પાંચ (૫)ગામોમાં થી ગરબા મંડળો ને ભીમાણી પરિવાર ના આગેવાનો દ્વારા માતાજીના ગુણગાન દેશી વાજિંત્ર સાથે પ્રાચીન.. અર્વાચીન રાસ ગરબા રમવા માટે બાળાઓ થનગાટ કરી રહ્યા હોય છે. અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત ભીમાણી પરિવાર દ્વારા કરવામાં આવે છે.. અને તમામ ગરબા મંડળ ની બાળાઓને લ્હાણી નું વિતરણ કરવામાં આવે છે…….

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ને શુભેરછા પાઠવતા વર્તમાન પ્રમુખ*

editor

*મોરબીનારંગપર બેલા ગામે પાણીની ટાંકીમા ડુબી જવાથી બાળકીનું મોત મોરબીતાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:GPSC દ્વારા તા.૧૯ જૂનના રોજ આયોજિત* *મદદનીશ વન સંરક્ષક,વર્ગ-રની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાઇ*

editor

Leave a Comment