*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના લજાઇ ગામ પાછળ જીઆઇડીસીમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા* *ગોડાઉનની ઓરડીમાં ચાલતા જુગારના અખાડાપર ક્રાઈમ બ્રાંચના દરોડા*
ટંકારા તાલુકાના લજાઇ ગામ પાછળ જીઆઇડીસીમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા કુલ-૦૬ ઇસમોને રોકડા રૂપીયા ૭૫,૨૦૦/-ના...
