*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી પી.ડી. કાંજીયા સાહેબના જન્મદિવસ નિમિતે સ્ટાફ માટે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ યોજાશે*
મોરબી:તા ૯ આવતી કાલે તા ૧૦ ઓક્ટોમ્બરના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી માનનીય પી.ડી. કાંજીયા સાહેબનો જન્મદિવસ...
