*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદી માટે કરવામાં આવેલ સેટેલાઈટ સર્વે બંધ કરવાની માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપ્યું*
*નૈમિષ સેજપાલ દ્વારા* આવેદનપત્ર પ્રતિ, મામલતદાર શ્રી, ટંકારા તાલુકો, જી. મોરબી મારફત, માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય વિષય:...
