• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જૂનાગઢ માં આવેલ લીઓ ફર્ન રિસોર્ટ ખાતે ચાર દાયકા જુના ચોક્સી ઇન્વેસમેન્ટ દ્વારા ઇન્વેસ્ટર અવેરનેસ પોગ્રામ નું આયોજન*

*જૂનાગઢ માં આવેલ લીઓ ફર્ન રિસોર્ટ ખાતે ચાર દાયકા જુના ચોક્સી ઇન્વેસમેન્ટ દ્વારા ઇન્વેસ્ટર અવેરનેસ પોગ્રામ નું આયોજન*

જૂનાગઢ:તા ૧૬ ચોકસી ઇન્વેસ્ટમેન્ટ હંમેશા તેમને ત્યાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રોકાણકારોને માહિતી અને પૂરતું જ્ઞાન મળતું રહે તે સંદર્ભે આજે લીઓ ફર્ન રિસોર્ટ ખાતે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ જેમાં 350 થી વધારે લોકોએ હાજરી આપી અને ભારત ના સૌથી સફળ સ્પીકર શ્રી ક્રિશન શર્મા દ્વારા માહિતી આપવા માં આવી હતી સાથે સાથે જૈન સંઘ ના પ્રમુખ શ્રી હિતેષભાઇ સંઘવી એ પણ ખાસ હાજરી આપી સલાહકાર ની જરૂરિયાત સમજાવી.
ચોક્સી ઇન્વેસમેન્ટ ના હાર્દિકભાઈ ચોક્સી અને હર્ષિતભાઇ ચોક્સી દ્વારા આ માહિતી આપવામાં આવેલ હતી ચોક્સી ઇન્વેસમેન્ટ જૂનાગઢ ના મધ્ય માં તળાવ દરવાજા નજીક આવેલ એપલવુડ આઇકોન ના પહેલા માળે આવેલ છે
*હિરેન નાગ્રેચા જૂનાગઢ*

Related posts

*જોડીયા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટર ડીડીઓ તેમજ જામનગર જિલ્લા પ્રમુખ જોડિયા તાલુકાની મુલાકાતે*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કી* *પીણાના કુલ ત્રેવિસોપચીસ બોટલોના આધાર કે બીલ વગરના મોટા જથ્થાને રહેણાંક મકાનનાગોડાઉન માંથી પકડી પાડતી એસઓજીટીમ મોરબી*

editor

*કોરોના હળવો પડતા પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત શરૂ: વાંકાનેરમાં એસટી સ્ટેન્ડ ખાતે ખાતમુરત કરાયું*

Hello Morbi

Leave a Comment