*જામનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળા અને આઈ.ઈ.ડી. વિભાગ જામનગર શિક્ષકોએ મેદાન માર્યું.*
શરદ એમ.રાવલ.. હડિયાણા… જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજીત તા.૧૦ અને ૧૧ જાન્યુઆરીના...
