• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO HALVAD

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડ સંદર્ભે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મોરબીના નવલખી બંદરની મુલાકાત લીધી*

editor
સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્વાયોજન રૂપે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે નાણા મંત્રીશ્રી...

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે મીઠાના ઉદ્યોગકારોસાથે બેઠક યોજતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor
સંભવિત બિપરજોઈ વાવાઝોડા સંદર્ભે મોરબી આવેલા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવલખી બંદર નજીક મીઠાના ઉત્પાદપન સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે...

*HELLO MORBI:વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ શ્રી રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો*

editor
*વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ શ્રી રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો*...

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાની માર્ગદર્શિકા જાહેર કરાઇ*

editor
મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા...

*HELLO MORBI: “અગમચેતી એ જ સલામતી”બિપરજોય વાવાઝોડા’ને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડીઅધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor
હવામાન ખાતાની ‘બિપરજોય વાવાઝોડા’ની આગાહીને અનુલક્ષીને તા.૧૨/૦૬/૨૦૨૩ થી ૧૬/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લામાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની...

*HELLO MORBI: વાવાઝોડાના સંદર્ભે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા લેવાયો અગત્યનો નિર્ણય*

editor
*આગામી વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા આજરોજ મીટીંગ યોજાઈ જેમા દરેક ઉઘોગકારને નીચે મુજબ સુચના...

*HELLO MORBI: વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ રાખવામાં આવ્યો*

editor
વાંકાનેર, ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ –...

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા*

editor
હોલ. અમરાપરમાં અમરાપર પ્રાથમિક શાળા. મોટા ખીજડીયામાં કોમ્યુનીટી હોલ. દેવળીયામાં દેવળીયા પ્રાથમિક શાળા, આંગણવાડી, કોમ્યુનીટી હોલ. ઓટાળામાં ઓટાળા...

*HELLO MORBI: મોરબીના ઉદ્યોગપતિશ્રીઓ સાથે સંભવિત બિપરજોયવાવાઝોડા સંદર્ભે બેઠક યોજતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor
મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજરોજ બિપરજોય વાવાઝોડા...

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

editor
મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજરોજ બિપરજોય વાવાઝોડા...