• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO HALVAD

*પડધરી:આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ને જબરૂ જન સમર્થન*

Hello Morbi
આજરોજ પડધરી તાલુકાના ખાખડાબેલા નં ૫ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ 66 પડધરી...

*હળવદમાં ફાયરિંગ કરનાર બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા*

Hello Morbi
હળવદ : તા ૧૬ હળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને હળવદ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી એકને ભાવનગર...

*મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી મોરબી તાલુકાના ગામોની મુલાકાત લેતા મોરબી જિલ્લા પોલીસવડા*

Hello Morbi
મોરબી જિલ્લા ના પોલીસ અધિક્ષક *શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ* દ્વારા આજરોજ મોરબી તાલુકા ના *લાલપર* , *નવા જાંબુડિયા*,...

*જોડાયાના મેઘપર ગામ ના ખેડૂતો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના લાગ્યા બોર્ડ*

Hello Morbi
રિપોર્ટર ::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ ::હડિયાણા…………જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામના ખેડૂત સમાજ દ્વારા હાલમાં વિધાનસભાની અને ભવિષ્યમાં...

*બેંક ઓફ બરોડા આમરણ શાખા માં સ્ટાફની ઘટ તાત્કાલિક પૂરી કરવા લોકોની માંગ*

Hello Morbi
આમરણ: શાખા ની બેંક ઓફ બરોડા માં લોન અધિકારી સહિતના સ્ટાફની ઘટ ને લઈને લોકોના કામ ખોરંબે, પડ્યા...

*સૌમ્યશીલ,સૌજન્યશીલ,ચારિત્ર્યશીલ,પ્રમાણિક વ્યકિતત્વના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ ડીસાના વંદનીય રઘુવંશી અગ્રણી રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકર* 

Hello Morbi
હળાહળ કળિયુગમાં પણ સોનાની શુધ્ધ લગડી જેવો સો ટકા સાચો,સમજુ,સારો,સેવાભાવી,પરગજુ,ઉદાર,હિતકારી માણસ જોવા મળે તો ખરેખર એ કુદરતની મોટી...

*મોરબી માં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક યુવાનો નુ ભાજપ તરફ પ્રયાણ*

Hello Morbi
*ગીરીશભાઈ ઘેલાણી, નિકુંજભાઈ કોટક, દીપકભાઈ સોમૈયા, અજયભાઈ કોટક, નરેન્દ્રભાઈ પોપટ, સી.ડી.રામાવત, હસુભાઈ પંડ્યા સહીતના ભાજપ અગ્રણીઓના હસ્તે ભાજપ...

*૬૫.મોરબી માળિયા વિધાનસભા ના કોગ્રેસ પક્ષ ના ઉમેદવાર. જયંતિભાઈ જે.પટેલ ના ચૂંટણી પ્રચાર કાર્યાલય નુ ઉદ્ઘાટન કરવાતા દલિત વાલ્મીકિ આગેવાન ધીરુભાઈ મકવાણા*

Hello Morbi
૬૫. મોરબી માળિયા વિધાનસભા ના કોગ્રેસ પક્ષ ના ઉમેદવાર જયંતિ ભાઈ જે પટેલ ના ચૂંટણી પ્રચાર કાર્યલય નુ...

*આમરણ: ગ્રામ પંચાયતના સરપંચ અને બેંક ઓફ બરોડા ના મેનેજર સિંહાની પ્રશંસનીય કામગીરી*

Hello Morbi
આમરણ છેલ્લા ઘણા સમયથી બેંક ઓફ બરોડા ના એટીએમ બંધને લઈને લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા હતા...

*રઘુવંશી ક્રાંતિ મંચ- મોરબી જીલ્લા ના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણી ની નિમણુંક*

Hello Morbi
સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા અને અખંડીતતા માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો.ધર્મેશભાઈ ઠક્કર, વરિષ્ઠ...