*મોરબી જિલ્લાનો ના ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ઓક્ટોબરના યોજાશેજિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી 10 મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે*
લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ઓક્ટોબર -૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૭/૧૦/૨૦૨૨ ના રોજ સવારે...
