• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી કોડીનાર ની પોલીસ ટીમ*

*રિપોર્ટ શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

પોલીસ મહાનિરીક્ષક શ્રી સી આઇ ડી ક્રાઇમ ગાંધીનગર ના ઓ દ્વારા નાચતા ફરતા આરોપી પકડવાની ઝુંબેશ રાખવામાં આવેલ હોય તથા જૂનાગઢ રેન્જ આઇ.જી.પી શ્રી મનીનન્દર પ્રતાપસિંઘ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા મદદનીશ પોલીસ અધ્યક્ષ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ તથા વેરાવળ ડિવિઝન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી બાભણીયા સાહેબ દ્વારા નાચતા ફરતા ડ્રાઇવ સબબ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્સાજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલી કાર્યવાહી મુજબ

નાચતા ફરતા ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા આરોપીને પકડવા સારુ કોડીનાર પો. સ્ટે. સર્વેલન્સ સ્કવોર્ડના પો હેડ કોન્સ અભેસિંગ ભવાનભાઈ તથા ગોપાલ સિંહ દિપસિંહ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે કોડીનાર પોલીસ સ્ટેશન ગુ. ર. ન ૧૨૫૦/૨૦૨૦ જુગાર ધારા કલમ ૧૨ v મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રઘુ ભાઈ ગીગા ભાઇ ભાલીયા ઉ વર્ષ ૪૫ રહે પીછવી ઠેકાણું પીપળીચેરી તા ગીર ગઢડા વાળા ને પીછવી ગામ ના બસ સ્ટેશન ખાતે થી પકડી પાડી આજ રોજ ધોરણ સર અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કોડીનાર પોલીસ કરી રહી છે

 

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી વ્હાલસોયી દીકરી ના પાંચમા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ કોટેચા*

editor

*HELLO MORBI:ફળઝાડ વાવેતરમાં સહાય માટે* *૩૧ મે સુધીમાં અરજી કરવી*

editor

*મોરબી નગરપાલિકા સુપર સીટ કરવા શહેરી વિકાસ વિભાગ ને પત્ર પાઠવી રજૂઆત કરતા જાગૃત મહિલા નાગરિક અલ્પાબેન કકકડ*

Hello Morbi

Leave a Comment