• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હીરાના કારીગરનો કમાલ રેકોર્ડ બનાવ્યો પ્રવીણભાઈ ગારીયાધાર વાળાએ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ગારિયાધારના ડિવાઇન સ્ટારનો કારીગર પ્રવીણ દ્વારા એક દિવસમાં 524 હીરા બનાવીને રેકોર્ડ કર્યો !!*

 

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા ના પચ્છેગામ રોડ પર આવેલ હીરાનું કારખાનું જેવું કે ડિવાઇન સ્ટાર નામ ના કારખાના મા શેઠ શ્રી વજુ ભાઈ મકવાણા ના કારખાને કામે બેસતા પ્રવીણ ભાઈ સંદુ ભાઈ મંદિરીયા દેવી પુંજક જેવોઍ ગઈ કાલે સાંજે એકજ દિવસ મા 525 હીરાના મથાળા માર્યા હતા અને એક મોટો રેકોર્ડ બનાવીયો હતો ત્યારે વાત કરીયે તો એક હીરા નો ભાવ પેલ મા 4.30.પયસા .હોય અને કુલ 524.હીરા નો ટોટલ ગુણાકાર કરી ને ટોટલ કામ 2253.એટલે કે એકજ દિવસ મા બાવીસો ને તેપન રૂપિયા નું કામ કરેલું છે (524) હીરા ના મથાળા મારી ને બતાવ્યુ અને ડાયમંડ એસોસિયેશન મા ખુબ નામ ઉજળું કર્યું હતું આમાં જોવા જવી તો એક વાત સત્ય છે કે ગારિયાધાર શહેર મા ડિવાઇન સ્ટાર નામ ના કારખાના મા લોકડાઉંન મા પણ 50% જેટલો સ્ટાફ રાખી ને શેઠિયા ઓ કરીગરો ની રોજી રોટી પુરી પડેલ હોય અને સરકાર શ્રી ની ગ્રાઈડ લાઈન અમલ કરેલી હોય ત્યારે હાલ જેવો દિવાળી નો મહિનો ચાલતો હોય અને ડિવાઇન સ્ટાર મા તમામ કારીગરો ખુબ સારૂ એવુ કામ કરતા હોય થોડાદિવસ પહેલા પણ આવુજ રેકોડ નુંકામ સાદિક પઠાણે કરી બતાવ્યુ હતું ત્યાં તો ફરી એમાં ના પ્રવીણ ભાઈએ તો કંઈક અલગજ વધારે કરી બતાવ્યુ.ગારિયાધાર શહેર તાલુકા મા પ્રવીણભાઈ ને રત્ન કલાકારો મા એક બોલર તરીખે ઓળખવા લાગ્યા છે. પ્રવીણ ભાઈ ઍ પોતાના દેવી પુંજક સમાજ મા પણ નામ ઉજળું કરી બતાવ્યુ અને ખુબ ગર્વ સાથે ખુશી અનુભવી રહ્યા છે અને ગારિયાધાર મા હીરા ઘસું ને પણ ધગજ એક પેરણા અપાવી છે અને આ ખુશી મા શેઠ શ્રી વજુ ભાઈ મકવાણા એ પ્રવીણ ભાઈ એક હજાર રૂપિયા નું ઇનામ આપી ને અભિનંદન પાઠવીયા હતા. પ્રેસ વિગતો ફોટો સાથે રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર દ્વારા મોકલવામાં આવેલ છે.

 

Related posts

*હળવદ રાણેકપર રોડ પરથી દારૂની દસ બોટલો સાથે એક ઝડપાયો*

Hello Morbi

*મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ તથા સક્ષમ સંસ્થા ના ઉપક્રમે રવિવારે વૈદિક પેરેંટિંગ તથા બાલ સ્વાસ્થ્ય સેમિનાર*

editor

Leave a Comment