• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા ના અધ્યક્ષ સ્થાને જોડિયા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું*

શરદ એમ.રાવલ. હડિયાણા..આજરોજ તારીખ 07/01/ 2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર સાહેબની સૂચના અનુસાર જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ જીવણભાઈ કુંભારીયા ની આગેવાનીમાં

જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી સ્વરૂપે જોડિયા તાલુકા મામલતદાર કચેરીએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૂળ કોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર મળે તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા covid-19 યાત્રા હું જે ફોર્મ અગાઉ પડેલા હતા તે ફોર્મ ની નકલો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી જીવણભાઈ વગેરે વગેરે એ હાજર રહ્યા હતા…..                                                                      (૧).જીવણભાઈ કુંભારવડીયા.

( જા. જી.કોંગ્રેસ પ્રમુખ).

(૨).મનોજભાઈ ભીમાણી.(જો.તા.કોંગ્રેસ પ્રમુખ).

(૩).નાથાલાલ સાવરિયા.(જો.તા.પ.કોંગ્રેસ પ્રમુખ).

(૪).મગનભાઈ કાનાણી.(જા. જી કોંગ્રેસ ઉપ.પ્રમુખ).

(૫).કાનજી વીરડા.(જી. કોંગ્રેસ સ.મહામંત્રી).

(૬).બાવલાભાઈ નોત્યાર. (જોડિયા ગ્રામ પંચાયત સરપંચ).

(૭).વિજયભાઈ છત્રોલા.(જોડિયા તા.પ.પૂર્વ પ્રમુખ).

(૮).હાજીમામદ બારૈયા.(જી.કોંગ્રેસ જામનગર).

(૯).શેલેશભાઇ સોળગામા.( મહામંત્રી તા.કોંગ્રેસ).

(૧૦).ગોપાલભાઈ ભીમાણી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગોપાષ્ટમીના પરમ પવિત્ર દિવસે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા પાંચ લાખ ટેટોડા ગૌશાળામાં અર્પણ કરાયા*

editor

*HELLO MORBI: મોરબી ખાતે ૧૭ ડિસેમ્બરે યોજાશે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: રાજકોટ: વડેરા પરિવારનું ગૌરવ ધોરણ ૧૦ માં વેદાંશી વડેરાને ૯૯.૦૨ પી આર*

editor

Leave a Comment